હોમ » વીડિયો » ગુજરાત

રાજકોટઃ ટેનિસ બોલ અપાવવાના બહાને માસૂમના હાથ બાંધી આચર્યું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય

કચ્છ-સૌરાષ્ટ્રAugust 9, 2021, 6:57 PM IST

Rajkot crime news: સદર બજાર વિસ્તારમાં આવેલી સ્કૂલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં અને રમતગમત માટે રવિવારે તેર વર્ષના છાત્રને એક અજાણ્યા વ્યક્તિએ ચાલ તને ક્રિકેટ રમવા ટેનિસનો દડો લઈ અપાવું તેમ કહી પોતાની બાઈકમાં પાછળ બેસાડ્યો હતો.

Latest Live TV

તાજેતરના સમાચાર