એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી પર સૌથી વધુ પસંદ કરતા શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘણાં વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે. દરેક કીરદારનું શોમાં ખાસ મહત્વ છે. હાલમાં જ શોમાં એક ડિટેક્ટિવની એન્ટ્રી થઇ છે. સોમાં એમટીવી સ્પ્લિટ્સવિલા 12 (Splitsvilla 12) ફેઇમ આરાધના શર્મા ડિટેક્ટિવનો રોલ અદા કરી રહી છે. શોમાં આરાધના શર્મા (Aradhna Sharma) ગુંડાની ગેંગ માટે કામ કરતી નજર આવે છે. (Photo credit: Instagram/@aradhanasharmaofficial)
આરાધના શર્મા (Aradhana Sharma) સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. અને બિન્દાસ રીતે તેની પર્સનલ લાઇફ અંગે પણ વાત કરે છે. Photo credit: Instagram/@aradhanasharmaofficial
આરાધનાએ શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં એન્ટ્રી લીધી છે. હવે તે ફરી એક વખત ચર્ચામાં છે. એક ઇન્ટરવ્યૂમાં આરાધનાએ જણાવ્યું કે, તે તેનાં બોયફ્રેન્ડની સાથે દોઢ વર્ષથી રિલેશનશિપમાં હતી. Photo credit: Instagram/@aradhanasharmaofficial
આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ વધ્યો અને તે બંનેએ સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યો જે એક સામાન્ય વાત છે. Photo credit: Instagram/@aradhanasharmaofficial
આરાધનાએ જણાવ્યું કે, એક દિવસ શારીરિક સંબંધ બાંધ્યા બાદ આરાધનાને શંકા ગઇ તેને લાગ્યું કે કંઇક ખોટુ થયુ છે. Photo credit: Instagram/@aradhanasharmaofficial
પહેલાં તો તેને આ વાત ઇગ્નોર કરી પોતાનું ધ્યાન કામમાં લગાવ્યું પણ એક દિવસ તેને અહેસાસ થયો કે કંઇક ગડબડ છે. તેને વધુ થાક લાગે છે અને બધુ પહેલાં જેવું નથી Photo credit: Instagram/@aradhanasharmaofficial
તેણે સમય બગાડ્યા વગર એક કેમિસ્ટની દુકાનેથી પ્રેગ્નેન્સી ટેસ્ટ સ્ટ્રિપ ખરીદી હતી. Photo credit: Instagram/@aradhanasharmaofficial
ઘરે આવીને તેણે ચેક કર્યું તો રિઝલ્ટ આવ્યું તેનાંથી તેને જીવમાં જીવ આવ્યો. કારણ કે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. Photo credit: Instagram/@aradhanasharmaofficial
તારક મેહતાની હાલની સ્ટોરી લાઇન મુજબ, પત્રકાર પોપટલાલ કાળાબજારીને નષ્ટ કરવાનાં મિશનમાં છે. આ ટ્રેક વચ્ચે આરાધનાની શોમાં એન્ટ્રી થઇ છે. જે રિઝોર્ટમાં રૂમમાં સર્વિસ સ્ટાફની મેમ્બર છે. Photo credit: Instagram/@aradhanasharmaofficial