એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર ગોવિંદાની ભાણી અને ટીવી એક્ટ્રેસ આરતી સિંહ (Arti Singh) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ટીવીથી દૂર સોશિયલ મીડિયા પર આરતીનો જલવો ફેન્સ જોતા રહેતાં હોય છે. હાલમાં તે બિકિની પહેરી જેટ સ્કી પર પોઝ આપવાનો પ્રયાસ કરતી નજર આવી હતી. પણ તેની આ તસવીરો સોશિયલ મીડિયા યૂઝર્સને પંસદ આવી ન હતી અને તેણે એક્ટ્રેસને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ હતું. (PHOTO: @artisingh5/Instagram)
આરતી સિંહ (Arti Singh)એ તેનાં માલદીવ્સ વેકેશનની કેટલીક યાદગાર તસવીરો શેર કરી છે. જેમાં તે બ્લૂ બિકિનીમાં નજર આવી રહી છે. (PHOTO: @artisingh5/Instagram)
તસવીરમાં આરતી સિંહ વોટર જેટ સ્કી પર ઉભા થઇને પોઝ આપવાનો પ્રયાસ કરે છે. પણ જેટ પર તેનું બેલેન્સ નથી રહેતું અને તેનું મિશન ફેઇલ થઇ જાય છે. (PHOTO: @artisingh5/Instagram)
આ તસવીરને શેર કરતાં કેપ્શન લખી છે, 'મે પોઝ આપવાનો પ્રયાસ કર્યો પણ પછી હાર માની લીધી' (PHOTO: @artisingh5/Instagram)
આરતી સિંહની આ તસવીર જોયા બાદ ઘણાં લોકો ગુસ્સે થઇ ગયા છે. એક યૂઝરે લખ્યું કે, 'વિચાર્યું ન હતું કે, આપ આવા થઇ જશો.' અન્ય એકે લખ્યું કે, 'આ શું ડ્રામા છે' (PHOTO: @artisingh5/Instagram)
આરતી ઘણી વખત તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની બોલ્ડ અને ગ્લેમરસ ફોટો શેર કરી રહી છે. (PHOTO: @artisingh5/Instagram)
આરતી સિંહને બિગ બોસ 13માં જોવા મળ્યું હતું. તેને આ શોમાં તેની પાસે સાબિત કરવાની એન્ટ્રી કરી હતી. શોમાં આતીએ તેનાં જીવન, માતા-પિતા અને ભાઇ સાથે સંબંધ પર ખુલીને વાત કરી હતી. (PHOTO: @artisingh5/Instagram)