ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી
રાજ્યમાં Covidના નવા કેસ કરતાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધી, મૃત્યુઆંકમાં પણ ઘટાડો

તબીબો,વેપારીઓ, જનતાની માંગ છતાં પણ સરકાર લોકડાઉન કરવા કેમ તૈયાર નથી? 

કોરોનાની ચેઇન તોડવા વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ કરી રહ્યા છે, જનતા સ્વયં જાગ્રત બની રહી છે તો સરકાર કેમ 'સબ સલામતની પીપૂડી વગાડી રહી છે?'

ગીતા મહેતા, ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે , રાજ્યમાં મેડિકલ કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે , હોસ્પિટલોમા જગ્યા જ નથી સ્ટાફની અછત છે. સ્મશાનો મડદા થી ઉભરાઇ રહ્યા છે. જે સ્ટાફ છે તે પણ ઓવર બર્ડનને કારણે માનસિક ત્રસ્ત થઇ ચૂક્યો છે આવામાં જન માનસમા એક જ સવાલ ઘુમરાઈ રહ્યો છે કે સરકાર લોકડાઉન કેમ નથી કરી રહી? કોરોના કહેર ને કાબૂમાં લેવા અને કોરોનાની ચેન તોડવા લોકડાઉન લાદવા માટે હાઇકોર્ટ , ડોકટરોનાં વિવિધ એસોસિએશન, વેપારી સંગઠનો અને ખુદ પ્રજા પણ લોકડાઉનની તરફેણ કરી રહી છે. પ્રતિકાત્મક તસવીર

Published by: Jay Mishra
First published: April 20, 2021, 6:56 PM IST