ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી
જૂનાગઢઃ ભાલેચડા ગામમાં હનુમાન મંદિરના પૂજારીની મળી લાશ, હરિદ્વાર જવાનું કહી નીકળ્યા હતા

CRPF Recruitment 2020: CRPFમાં 1412 પદો પર ભરતી, 5 માર્ચ પહેલા કરો અરજી

CRPFમાં હેડ કોન્સ્ટેબલની નોકરી મેળવવાની સુવર્ણ તક, આવી રીતે કરો અરજી

CRPF Recruitment 2020: કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં હેડ કોન્સ્ટેબલ (જનરલ ડ્યૂટી)ના પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ ભરતી પુરુષો અને મહિલાઓ બંને માટે છે. ધ્યાન રહે કે આ પદો પર ભરતી લિમિટેડ ડિપાર્ટમેન્ટલ કૉમ્પિટિટિવ એક્ઝામ (LDCE) દ્વારા થશે. એટલે કે આ વેકેન્સી એ લોકો માટે છે જે સીઆરપીએફમાં કોન્સ્ટેબલના પદ પર કાર્યરત છે. આ ભરતી દ્વારા કુલ 1412 પદોને ભરવામાં આવશે. તેમાં પુરુષોના 1331 અને મહિલાઓના 81 પદ સામેલ છે.

First published: February 10, 2020, 11:24 AM IST