ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 23 કેસ, શુક્રવારે 5,93,263 વ્યક્તિઓનું રસીકરણ

સંકેત ભોસલેની થઇ સુગંધા મિશ્રા, લગ્ન બાદ સામે આવ્યાં PHOTOS

'ધ કપિલ શર્મા શો' ફેઇમ સંકેત ભોંસલે (Sanket Bhosale) અને સુગંધા મિશ્રા (Sugandha Mishra) લગ્નનાં બંધનમાં બંધાઇ ગયા છે. બંનેનાં લગ્ન પંજાબનાં જલંધરમાં સાદગીથી સંપન્ન થયા.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોમેડિયન સુગંધા મિશ્રા (Sugandha Mishra) અને સંકેત ભોસલે (Sanket Bhosale) એક બીજાનાં થઇ ગયા. 26 એપ્રિલનાં બંનેએ જલંધરનાં ક્લબ કબાનામાં પરિવારની હાજરીમાં લગ્ન કર્યાં.

Published by: Margi Pandya
First published: April 27, 2021, 6:48 PM IST